Pujya Muni Shree
BhagyaChnadra vijayji Maharaj Saheb
ka 2011 ka chaturmas
CHINTAMANI SHWETAMBAER MURTIPUJAK JAIN SANGH
RAJSTHAN HALL
GOREGAN,MUMBAI ME HOHA,
CONTACT
09867711171
DHAVAL SHAH
pujya Bhuvan Bhanu Suriji Samuday Ke Panyas Nipun Chandra vijay maharaj saheb ke shishya JAINSITE PRERAK MUNI BHAGYACHANDRA VIJAYJI
Monday, 23 May 2011
SUVICHAR (GOOD THOUGHTS) સુવીચાર
* સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
* સંજોગો બદલાય છે,વ્યવહાર નથી બદલાતા માણસ નથી બદલાતા ખાલી તેમના અભીગમ બદલાય છે...
* માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.
* જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!
* જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય
* દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે
* મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે, અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો

Subscribe to:
Posts (Atom)